એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ લટક્યું, જો સરકારે આટલી તકેદારી ના રાખી તો મોદીનું સપનું રોળાશે!
જૂનાગઢના ગિરનાર પર એશિયાનો સૌથી મોટો રોપ-વે તૈયાર થવા જઈ રહ્યો છે. પરંતુ રોપ-વે તો ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. પણ ત્યાં દરરોજ જતા હજારો પ્રવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણકે હજુ સુધી ત્યાં કોઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ શક્યું નથી, અને રોપવે થઈ ગયા બાદ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઠેકાણા નથી.
છેલ્લા 10 દિવસથી હંગામી રોપ-વે બનાવવાનું કામ ખોરંભે ચઢી ગયું છે. હાલ મળતી માહિતી પ્રમાણે, ટેક્નિકલ ખામીને કારણે માલવાહક રોપ-વે બંધ થયો છે. હજુ પણ ઘણો સમય હંગામી ધોરણે રોપ-વે બંધ રહે તેવી શક્યતા દેખાઇ રહી છે. હાલ મજૂરો દ્વારા માલસામાન ઉપર પહોંચાડવામાં આવી રહ્યો છે. જેથી રોપ-વે શરૂ થવામાં થોડું મોડું થાય તેવી શક્યતા દેખાઇ રહ્યું છે....
ફોટો - http://v.duta.us/ZKr2TgAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/_A3EOQAA