ઓનલાઇન ફ્રોડ કરતી આંતરરાજય ટોળકીનો મુખ્ય સુત્રધાર ઝારખંડથી ઝબ્બે

  |   Mehsananews

મહેસાણા,

રાધનપુર તા. 8 ઓક્ટોબર, 2019, મંગળવા

બેંકના અધિકારીની ઓળખ આપીને મોબાઇલ ઉપર લોકોને ફોન કરી

એટીએમના કોડ મેળવી છેતરપીંડી કરવાની મોડસ ઓપરેન્ડી ઘરાવનાર આંતરરાજય ટોળકીના મુખ્ય

સુત્રધારને ઝારખંડથી પાટણ એલસીબી અને સાયબર ક્રાઇમની ટીમે સંયુકત ઓપરેશન પાર

પાડીને ઝડપી લીધો હતો. જોકે તેના સાગરીતો હજુયે ફરાર છે. પોલીસની પુછપરછમાં આરોપીએ

વારાહીના ઝેકડા ગામના વેપારી સહિત ગુજરાત,

મહારાષ્ટ્ર, પશ્ચિમ

બંગાળમાં સંખ્યાબંધ લોકો સાથે ઓનલાઇન ઠગાઇ કરી હોવાની ચોકાવનારી કબુલાત કરી છે.

છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતમાં ઓનલાઇન છેતરપીડીના

ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં પાટણ જિલ્લાના વારાહી તાલુકાના ઝેકડા ગામના

એક વેપારી સાથે ઠગાઇ થતા તેમણે વારાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંતર્ગત

ઇન્ફોમેશનએકટ હેઠળ ગુનો દાખલ કરી પાટણ સાયબર ક્રાઇમ અને એલસીબી પોલીસે તપાસ આરંભી...

ફોટો - http://v.duta.us/vsXEQAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/hkMwuAAA

📲 Get Mehsananews on Whatsapp 💬