ગુજરાતના આ ખૂણે નવરાત્રિ બાદ યોજાય છે ખાસ ગરબા, જેમા ઉભરાય છે વિદેશીઓ

  |   Gujaratnews

સમગ્ર રાજ્યમાં નવ દિવસ બાદ શક્તિ આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી પૂર્ણ થતા જ મોટાભાગે સમગ્ર રાજ્યમાં ગરબા બંધ થઇ જતા હોય છે. ત્યારે પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામના પારંપરિક માટલી ગરબા દશેરાના દિવસે યોજાય છે. દારોલના માટલી ગરબા એટલા પ્રખ્યાત છે કે આ વખતે તો વિદેશીઓ પણ ડેરોલ ગામમાં માથે માટલી ગરબો લઇ ગરબે ગુમ્યા હતાં.

પંચમહાલના ડેરોલ ગામના માટલી ગરબા વર્ષોથી પારંપરિક રીતે યોજાય છે, ઘણા વર્ષોથી યોજાતા આ ગરબાની વિશેષતા એ છે કે તે દશેરાની રાત્રીએ યોજવામાં આવે છે. ગામમાં આવેલ દુર્ગા માતાજીના મંદિરે માનતા માની પોતાની માનતા પુરી થતા શ્રદ્ધાળુઓ 11થી લઈ 101 જેટલા ગરબા માતાજીના સ્થાનકે ચડાવતા હોય છે....

ફોટો - http://v.duta.us/kJ8uIgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/q4na1wAA

📲 Get gujaratnews on Whatsapp 💬