દારૂના હપ્તા પોલીસથી લઇ રાજ્યના Cm સુધી પહોંચે છે: અમિત ચાવડા

  |   Gujaratnews

દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના CM સામસામે આવી ગયા છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આજે એક આશ્ચર્ય ઉદ્દભવે તેવું નિવેદન આપ્યું હતૂં. તેમણે ગુજરાતમાં દારૂબંધી વિશે જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. આ નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ગયું હતું. તમને જણાવી દઇએ કે, CM વિજય રૂપાણીના નિવેદન પર રાજસ્થાનના CMએ નિશાન સાંધ્યું હતું.

હવે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના વિવાદે વિકરાળ સ્વરૂપણ ધારણ કર્યું છે અને હવે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પણ આ વિવાદમાં જંપ લાવ્યું છે અને વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. દારૂબંધી મામલે CMના નિવેદન પર અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે જેમા તેમણે ગુજરાત પોલીસથી લઇ ગુજરાતના મુખ્યમંત્રી પર સીધો આરોપ મૂક્યો છે કે તેઓ પણ દારૂના હપ્તા લે છે....

ફોટો - http://v.duta.us/cIen8AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/XReUNwAA

📲 Get gujaratnews on Whatsapp 💬