રાજકોટનાં કલેક્ટરનો ખુલાસો, એમ્બ્યુલન્સની ટીમે લોકેશન ન મળતા 13 વાર ફોન કર્યા, પરંતુ. !!!

  |   Gujaratnews

રાજ્યમાં લોકોના જીવ બચાવવા માટે શરૂ કરાયેલી 108ની સુવિદ્યાની બેદરકારી સામે આવી હતી, પરંતુ ઘટનાની તપાસ કરતા માત્ર લોકેશન આપવાની એક ભૂલના કારણે 108ની એમ્બ્યુલન્સ 40થી 45 મિનિટ જેટલી મોડી પહોંચતા સીએમ વિજય રૂપાણીના પિતરાઇ ભાઇનું નિધન થયું હોવવાનું ખુલ્યું છે.

વિજય રૂપાણી જ્યારે પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા ત્યારે પરિવારે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. ત્યારબાદ સીએમે કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. હાલ રાજકોટનાં કલેક્ટર રામ્યા મોહને એક નિવેદન આપીને સમગ્ર ઘટના વિશે ખુલાસો કર્યો છે.

આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે 108ની ટીમને જે સ્થળ આપ્યું હતું તે અલગ વિસ્તારનું હતું. જેના કારણે 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં 40થી 45 મિનિટનો સમય લાગ્યો હતો. આ અંગે રાજકોટ કલેકટર દ્વારા ગાંધીનગર પ્રાથમિક રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને હવે ઊંડાણપૂર્વકની તપાસ આરોગ્ય વિભાગને સોપવામાં આવી છે....

ફોટો - http://v.duta.us/Djk4qQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/bFMUUQAA

📲 Get gujaratnews on Whatsapp 💬