108 એમ્બ્યુલન્સની ઘોર બેદરકારી, 45 મિનિટ સુધી રાહ જોવડાવતા રૂપાણીના પિતરાઇ ભાઇનું નિધન
રાજ્યમાં લોકોના જીવ બચાવવા માટે શરૂ કરાયેલી 108ની સુવિદ્યાની બેદરકારી સામે આવી છે. રાજકોટમાં રાજ્યના સીએમ વિજય રૂપાણીના પિતરાઇ ભાઇનું નિધન થયું છે. 108ની સુવિદ્યાની બેદરકારીના કારણે સીએમ વિજય રૂપાણીના ભાઇનું નિધન થયું છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, 45 મિનિટ સુધી 108ની એમ્બ્યુલન્સ ના આવતા સીએમના પિતરાઇ ભાઇનું નિધન થયું છે. CM રૂપાણીના પિતરાઈ ભાઈ અનિલભાઈનું હાલ નિધન થયું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગત 4 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રીના પિતરાઇ ભાઈ અનિલભાઇ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પુત્ર ગૌરાંગભાઇ અને પરિવારજનોએ 108ને ફોન કર્યો હતો, પરંતુ શરૂઆતમાં 15-20 મિનિટ મોબાઇલ પર 108ને ફોન કરતા સતત વ્યસ્ત આવ્યો હતો અને બાદમાં લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખુબ મોડું થઇ ગયું હતું....
ફોટો - http://v.duta.us/UaGTlwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/xGkfdQAA