અકુલ પંચાલની 11 રનમાં 5 વિકેટ, સીએન વિદ્યાલયનો વિજય

  |   Ahmedabadnews

ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટ અંડર-16 (80-80 ઓવર)માં સેંટ ઝેવિયર્સ લોયલા અને સીએન વિદ્યાલય વચ્ચે મેચ યોજાઈ હતી. સેંટ ઝેવિયર્સ લોયલાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, ટીમ 51 ઓવરમાં 104 રન કરી ઓલઆઉટ થઈ હતી. જેમાં વર્શિલ શાહે 47 બોલમાં 28 રન કર્યા હતા. જ્યારે ઝેવિયર્સના અનુજ જોશીએ 20 રનમાં 4, મેલવીન જેગ્ગીએ 17 રનમાં 3 અને દેવદત્ત ચાવડાએ 28 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

જવાબમાં સેંટ ઝેવિયર્સ લોયલાની ટીમ 47 ઓવરમાં માત્ર 63 રન કરી ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ સીએન વિદ્યાલયે 41 રનથી મેચ જીતી હતી. દેવદત્ત ચાવડાએ 51 બોલ રમી 14 રન કર્યા હતા. જ્યારે સીએન વિદ્યાલય તરફથી પ્લેયર ઑફ ધ મેચ રહેલા અકુલ પંચાલે 11 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ધ્રુવ બોરિચાએ 13 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/tYNtuQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬