અમદાવાદ / કુમકુમ મંદિર ખાતે બાપાશ્રી શતામૃત મહોત્સવ ઉજવાયો

  |   Ahmedabadnews

અમદાવાદઃ સ્વામિનારાયણ મંદિર કુમકુમ દ્વારા મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં બાપાશ્રીની 175મી જયંતિ પ્રસંગે શતામૃત મહોત્સવ ઉજવાયો હતો. આ નિમિત્તે સૌ સંતો હરિભક્તોએ સામૂહિક આરતી ઉતારી હતી. યુવાનો દ્વારા સમૂહ રાસ યોજાયો હતો. મહોત્સવના પ્રારંભે વિવિધ સંસ્થાઓ, સંતોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે અબજીબાપાશ્રી ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની પારાયણ યોજાઇ હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે જીવનપ્રાણ બાપાએ વચનામૃત ગ્રંથ ઉપર રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા કરી અને બે ભાગ વાતો સંપ્રદાયને આપી મહાન કાર્ય કર્યું છે. આ બાપાનું જીવન કવન ઉપર "કચ્છ ના સંત અબજીબાપા" પુસ્તક એ સમયમાં હોંગકોંગમાં પણ વહેચાતું હતું....

ફોટો - http://v.duta.us/JET7IAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4nNgmwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬