અમદાવાદ / ચેકપોસ્ટ નાબૂદ કરનારું ગુજરાત 22મું રાજ્ય, અડચણો વિના અમલ થઈ શકશે?

  |   Ahmedabadnews

ફ્લાઈંગ સ્કવોડ એક જ જગ્યાએ ચેકિંગ કરે તો ટ્રાન્સપોર્ટેશનનો સમય બચી શકેઃ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો.

HSRP, PUC અને હેલ્મેટમાં વારંવાર મુદ્દતો વધી છતાં અમલવારીમાં મુશ્કેલી

અમદાવાદઃ રાજ્ય સરકારે આજે(14 નવેમ્બર) 20 નવેમ્બરથી ગુજરાતની 16 ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત ચેકપોસ્ટ નાબૂદ કરનારું દેશનું 22મું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકાર વાહન વ્યવહાર સંબંધિત સેવાઓમાં છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સુધારાઓ કરી રહી છે. પરંતુ મોટા ભાગના નિર્ણયો લાગુ થવામાં અનેક અડચણો આવી રહી છે અને સંપૂર્ણ રીતે અમલ થઈ શક્યો નથી. જેનું સૌથી મોટું ઉદાહરણ HSRP(હાઈસિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ) નંબર પ્લેટ છે, વર્ષ 2013થી HSRP નંબર પ્લેટ લગાવવાની શરૂઆત થઈ હતી. પરંતુ છ છ વર્ષ વીત્યા અને 10થી વધુવાર મુદ્દતો વધારવામાં આવી હોવાછતાં રાજ્યના લાખો વાહનોમાં HSRP નંબર પ્લેટ લાગી શકી નથી. આ ઉપરાંત પીયુસી અને હેલ્મેટના નિયમોનો પણ સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી....

ફોટો - http://v.duta.us/gP22fAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/aJ08eAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬