ઓઝર-અમદાવાદ ફ્લાઈટ 4.34 કલાકથી વધુ મોડી પડી

  |   Ahmedabadnews

અમદાવાદ| એલાયન્સ એરની ઓઝરથી અમદાવાદ આવતી ફ્લાઈટ 4.34 કલાકથી વધુ મોડી પડી હતી. જેથી પેસેન્જરોને હાલાકી પડી હતી. અન્ય 8 ફ્લાઈટ 1 કલાકથી વધુ લેટ પડી હતી.

અમદાવાદ-મુંબઈની 4 ફ્લાઈટને પણ અસર

એર ઇન્ડિયા મોડી પડી

ઓઝર-અમદાવાદ 4.34 કલાક

અમદાવાદ-મુંબઈ 1.44 કલાક

અમદાવાદ-મુંબઈ 1.42 કલાક

ગોએર

બેંગલુરુ-અમદાવાદ 1.18 કલાક

અમદાવાદ-બેંગલુરુ 1.26 કલાક

અમદાવાદ-મુંબઈ 2.15 કલાક

ઈન્ડિગો

પુણે-અમદાવાદ 2.52 કલાક

મુંબઈ-અમદાવાદ 1.05 કલાક

અમદાવાદ-દિલ્હી વચ્ચે 20 ડિસેમ્બરથી ડેઈલી ફ્લાઈટ શરૂ થશે, ભાડું રૂ.2015

અમદાવાદ | એર એશિયા ઇન્ડિયાએ અમદાવાદ અને નવી દિલ્હી વચ્ચે 20 ડિસેમ્બરથી નવી ફ્લાઈટ શરૂ કરશે. આ ફ્લાઈટનું ભાડું રૂ.2015થી શરૂ થશે. આ ફ્લાઈટ આઈ 5 769 અમદાવાદથી રાતે 11.35 વાગે ઉપડી 1.05 વાગે નવી દિલ્હી પહોંચશે. એજરીતે ફ્લાઈટ આઈ5 795 નવી દિલ્હીથી રાતે 9.30 વાગે ઉપડી 11.05 વાગે અમદાવાદ પહોંચશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/6XlA2wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬