ગુજરાતમાં કઈ સિઝન ચાલે છે ખબર નથી પડતી, કચ્છમાં કરા તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ

  |   Gujaratnews

સત્તાવાર રીતે તો ચોમાસાએ ક્યારનીય વિદાય લઈ લીધી છે. પણ હજુ પણ ગુજરાતમાં માવઠા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. પહેલાં ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તો લાગે છે કે, હજુ પણ ગુજરાતનું વાતાવરણ સામાન્ય થયું નથી. કચ્છમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અબડાસા, લખપત અને નખત્રાણામાં વરસાદ વરસ્યો હતો. લખપતના દયાપર, માતાના મઢમાં કરા પડ્યા હતા. અબડાસાના ડુમરા, મજલ, કારોળિયામાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાથે જ લખપત અને નખત્રાણા તાલુકામાં વરસાદી માહોલ છે. નખત્રાણા મોટા યક્ષમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો....

ફોટો - http://v.duta.us/Rsq62QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/pRs0cAAA

📲 Get gujaratnews on Whatsapp 💬