નખત્રાણા મામલતદાર કચેરીમાં મામલતદાર પ્રવીણસિંહ જેતાવત તો 10:37 વાગ્યે પહોંચી

  |   Kutchhnews

નખત્રાણા મામલતદાર કચેરીમાં મામલતદાર પ્રવીણસિંહ જેતાવત તો 10:37 વાગ્યે પહોંચી ગયા હતા અને તેમણે પોતાનું કામ શરૂ કરી દીધુ હતું. જનસેવા કેન્દ્ર 10:44 કલાકે ખુલ્યું હતું. જોકે જનસેવા કેન્દ્રમાં એ સમયે એક પણ કર્મચારી દેખાયો નહતો. અહિંયા કર્મચારી આવવાનું 11 વાગ્યા પછી શરૂ થયું હતું. અલબત, અરજદારોના આંટા ફેરા શરૂ થઇ ગયા હતા, જોકે, કામ માટે તેઓ કર્મચારીઓની રાહ જોવામાં સમય પસાર કરતા હતા. કામ મોડેથી ચાલુ થવા પામ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/BVLgGAAA

📲 Get Kutchh News on Whatsapp 💬