મૂળ ગાંધીધામની યુવતીને દિયા મિર્ઝાના હસ્તે બિઝનેસ ઇન્ડીયા આઇકોન એવોર્ડ

  |   Kutchhnews

બેંગ્લોર ખાતે તાજેતરમાં યોજાયેલા એક પ્રતિષ્ઠિત િબઝનેશ ઇન્ડીયા આઇકોન એવોર્ડના સમારંભમાં ગાંધીધામની યુવતી વિશાખા શાહએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હતો. શાહની કંપની વીનસ લોજીસ્ટીક આંતરરાષ્ટ્રીય લોજીસ્ટીક અને ફ્રેઇટ ફોરવર્ડીંગ ક્ષેત્રે સંકળાયેલી છે. ગુજરાતના અમદાવાદ ખાતે કંપની ધરાવતી િવશાખાનો જન્મ અને શરૂઆતી અભ્યાસ વાપી ખાતે થયો છે. ત્યારબાદ તેમનો પરિવાર ગાંધીધામ ખાતે સ્થાયી થયો છે. તેણી 2007 થી અમેરિકા ખાતે લોજીસ્ટીક િબઝનેશ સાથે સંકળાયેલા હતા અને 10 વર્ષનો લોજીસ્ટીકનો અનુભવ ધરાવે છે. 2016માં તેમણે પોતાની લોજીસ્ટીક કંપની વીનસ લોજીસ્ટીકની સ્થાપના કરી. ગત વર્ષે તેઓ અમેરિકાથી અમદાવાદ ખાતે સ્થાયી થયા અને હાલ તેઓ પોતાની આંતરરાષ્ટ્રીય લોજીસ્ટીક અને ફ્રેઇડ ફોરવર્ડીંગ કંપનીનું સંચાલન અમદાવાદ ખાતેથી કરી રહ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે તેમની પસંદગી થતા તેઓએ ગાંધીધામનું ગૌરવ વધાર્યુ છે....

ફોટો - http://v.duta.us/3O9alQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/lm4ZeAAA

📲 Get Kutchh News on Whatsapp 💬