શહેરમાં આગામી બે દિવસ વાદળિયું વાતાવરણ રહેશે

  |   Ahmedabadnews

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણની સાથે સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ માવઠા સાથે વરસાદ પણ પડ્યો છે. વધુમાં આ સિસ્ટમના કારણે દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થઈ શકે છે. જ્યારે અમદાવાદમાં હજુ બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 20 નવેમ્બર સુધીમાં ઉત્તરના પવન શરૂ થવાની સાથે રાજ્યમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતા છે...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/GjTPIQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬