હું ભીખ નથી માગતો, તમે ખેડૂત પાસે ભીખ માગો છો, જુઓ જામનગરનાં ખેડૂતનો Video
હાલ ગુજરાતમાં કમોસમી વરસાદને ખેડૂતોનાં પાકને ભારે નુકસાન થયું છે. તેમાં પણ પાક વીમો હજુ પણ ખેડૂતોને મળ્યો નથી. સરકારે ખેડૂતો માટે વિશેષ પેકેજની જાહેરાત તો કરી છે. પણ આ વચ્ચે જામનગરનાં એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ધ્રોલ તાલુકાનાં જાયવા ગામનાં ખેડૂતે ખેતરમાં નિષ્ફળ પાક અંગે સરકારને આત્મવિલોપનની ચીમકી આપી હતી. આ ઉપરાંત તેણે સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતનાં લોકોને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આ ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તો જુઓ વીડિયો...
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
ફોટો - http://v.duta.us/a9FwYAAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/jB_Y1wAA