Itના પેન્ડિંગ કેસોના ઉકેલ માટે ચેમ્બરનો નાણામંત્રીને પત્ર

  |   Ahmedabadnews

ઇન્કમટેકસમાં જૂના એપેલેટ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ અપીલોનો ઝડપથી નિકાલ કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસે કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામનને અપીલ કરી છે. આવકવેરાએ અપીલ ઇફેકટ ઓર્ડર ઇસ્યુ કરાયાને 6 મહિનાથી વધુ સમયથી તેનો નિકાલ નહીં થવાને કારણે કરદાતાઓને હાલાકી પડે છે.

ઇન્કમટેકસની આકારણી અને ઓર્ડર સામે કરદાતાઓને અસંતોષ અને વાંધો હોય તો તેઓ ટ્રિબ્યુનલમાં અપીલ કરે છે. આ અપીલોનો નિર્ધારિત સમયમર્યાદામાં નિકાલ ન થવાથી કરદાતાના રિફંડ અટવાઇ જાય છે અને ડિમાન્ડ ઊભી રહેવાથી કેસોનો નિકાલ નહીં થવાથી કરદાતાઓના સમય અને નાણાં વેડફાય છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/JOkCLQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬