અમદાવાદની 7 ફ્લાઈટ દોઢ કલાક સુધી લેટ

  |   Ahmedabadnews

અમદાવાદ એરપોર્ટ પર આવતી-જતી 7 ફ્લાઈટ ગુરુવારે 1 થી દોઢ કલાક જેટલી મોડી પડી હતી. જેમાં એર ઇન્ડિયા અને સ્પાઈસ જેટની 3-3 ફ્લાઈટ સામેલ છે.

આ ફ્લાઈટને અસર

એરલાઈન મોડી પડી

એર ઇન્ડિયા

મુંબઈ-અમદાવાદ 1.02 કલાક

મુંબઈ-અમદાવાદ 1.10 કલાક

અમદાવાદ-મુંબઈ 1.11 કલાક

સ્પાઈસ જેટ

બાગડોગરા-અમદાવાદ 1.22 કલાક

જયપુર-અમદાવાદ 1.10 કલાક

અમદાવાદ-જયપુર 1.10 કલાક

ઇન્ડિગો

મુંબઈ-અમદાવાદ 1.00 કલાક...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/A9B7bAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬