અમદાવાદ / કુમકુમ મંદિર દ્રારા અબજીબાપાની વાતો ભાગ-1 મોબાઇલ એપ્લિકેશનનું વિમોચન

  |   Ahmedabadnews

અમદાવાદ: સ્વામિનારાયણ મંદિર, કુમકુમ મણિનગર દ્રારા જીવનપ્રાણ બાપાના શતામૃત મહોત્સવના ઉપક્રમે જીવનપ્રાણ બાપાના દર્શન કરેલા હોય તેવા એક માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત સદ્‌ગુરુ આનંદપ્રિયદાસજી સ્વામીના શુભ હસ્તે અબજીબાપાની વાતો ભાગ-1ની એપ્લિકેશનનું વિમોચન કરવામાં આવ્યું છે.

આ App અંગે ની માહિતી આપતાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણા આધ્યાત્મિક ગ્રંથો દ્રારા આપણા સંસ્કારો,સંસ્કૃતિ અને સદાચારમય ધાર્મિક બાબતો જાણી શકાતી હતી. પરંતુ હવે સમય પ્રમાણે પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજી ની ક્રાંતિએ સૌની જરૂરિયાત અને સ્વીકારના સ્વરૂપ બદલી નાંખ્યા છે. તેના કારણે પુસ્તકના ના સ્થાન એપ્લિકેશને લીધાં છે. શ્રી અબજીબાપાશ્રી વાતો - ભાગ - ૧ ના પુસ્તકને એપ્લિકેશન નો ઓપ આપવામાં આવ્યો છે. જેના કારણે શ્રી અબજીબાપાશ્રી ના સિંધ્ધાતો, તેમનું જીવન કવન,તેમણે આપેલ ઉપદેશને ટેકનોલોજી ની મદદ થી વધુ સરળતાથી સમજી શકાય છે....

ફોટો - http://v.duta.us/Rn1oHwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/hilzgQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬