અમદાવાદ / વિદ્યાર્થિનીને બિભત્સ મેસેજ મોકલનાર યુવકે માતા, બહેન અને ભાઇ પર હુમલો કર્યો

  |   Ahmedabadnews

જુહાપુરાના સાહાબ પાર્કની ઘટના

વિદ્યાર્થિનીના માતા સાથે અડપલા કર્યા

અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીના મોબાઈલ ફોન પર બીભત્સ મેસેજ કરનાર યુવકે તેના બે સાથીઓ સાથે મળી તેની માતા, બહેન અને ભાઈને માર માર્યો હતો. બીભત્સ મેસેજ ન કરવા માટે તેઓ સમજાવવા ગયા હતા ત્યારે ઉશ્કેરાઈ અને હુમલો કર્યો હતો તેમજ અડપલાં પણ કર્યા હતા. વેજલપુર પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મેસેજ કેમ કરો છો કહેતા મારામારી કરી

જુહાપુરામાં રહેતી અને સેટેલાઈટની એક શાળામાં ભણતી 13 વર્ષીય સગીરાના મોબાઈલ ફોન પર બિભત્સ મેસેજ આવતાં હતા. જેથી તેણે પોતાની માતાને આ અંગે વાત કરતાં સગીરાનાં ભાઈએ મેસેજ કરનાર ઘરની પાછળ રહેતો સલીમ ઠાકુરને ઓળખતો હોવાનું કહયું હતું. બાદમાં સગીરા પોતાની માતા ભાઈ અને બાવીસ વર્ષીય મોટી બહેન સાથે મેસેજ મોકલનાર શખ્સ સલીમ ઠાકુરનાં ઘરે સાહાબ પાર્ક ગયા હતા. જયાં સલીમ સોસાયટીના બહાર જ પોતાનાં મિત્રો સાથે ઉભો હતો. તેઓએ સલીમને મોબાઈલમાં મેસેજ કેમ કરો છો કહેતા જ સલીમે તેમની સાથે ઝઘડો કરીને મારામારી કરવા લાગ્યો હતો. અને સગીરાની માતા સાથે અડપલા કર્યા હતા....

ફોટો - http://v.duta.us/D8M-ewAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Pk1h0gAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬