ઈ એસેસમેન્ટ સ્કિમ વિષય પર સેમિનાર

  |   Suratnews

સિટી રિપોર્ટર | સુરતીઓને સરળતાથી માહિતી મળી રહે તે માટે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તમામ ગુજરાત ફેડરેશન ટેક્સ કન્સલ્ટન્ટસ અને દક્ષિણ ગુજરાત આવકવેરા બાર એસોસિએશન દ્વારા ઈ એસેસમેન્ટ સ્કિમ એન્ડ ફેસલેશ સ્ક્રુટીની વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર 15મી નવેમ્બર ના રોજ સમૃદ્ધિ બિલ્ડિંગ, મક્કઈ પુલની બાજુમાં સવારે 10.30 વાગ્યાથી યોજાશે. જેમાં મેહુલ ઠક્કર વિષય અંતર્ગત વાત કરશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/6QLb1AAA

📲 Get Surat News on Whatsapp 💬