એક મચ્છર કરડતાં પત્નીનો ગયો પિત્તો, ગુસ્સે થઈ પતિને દસ્તા વડે ઢીબી નાખ્યો

  |   Gujaratnews

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રોગચાળો ગંભીર રીતે વધી રહ્યો છે. ઉપરાંત હવામાં પ્રદૂષણનું વધતું સ્તર લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન અમદાવાદના નરોડા વિસ્તારથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. નરોડામાં પત્નીને મચ્છર કરડતા પતિને દાસ્તાં વડે ધોઈ નાખ્યો હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નરોડા વિસ્તારના એક પરિવારમાં અજીબોગરીબ ઘટના બની છે. ઘરમાં લાઇટના હોવાથી લાઇટ બિલ ભરવા પત્નીએ પતિને કહ્યું હતું. પરંતુ આર્થિક સ્થિતિ કમજોર રહેતા પતિ છેલ્લા બે મહિનાથી વીજળીનું બીલ પણ ચૂકવી શક્‍યો નહોતો જેના કારણે ઈલેક્‍ટ્રીક સપ્‍લાઈ કટ કરી દેવામાં આવી હતી. ઘરમાં લાઇટના હોવાના કારણે મચ્‍છરનો ઉપદ્રવ વધ્યો હતો. મચ્છરો કરડતા હોવાનું પત્નીએ પતિને કહ્યું હતું....

ફોટો - http://v.duta.us/3HbnKQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/WqHdHwAA

📲 Get gujaratnews on Whatsapp 💬