કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિટેડનો બીજા ક્વાર્ટરમાં રૂ. 41 કરોડનો બિઝનેસ

  |   Rajkotnews

રાજકોટ | રાજકોટના શાપર– વેરાવળમાં સ્થિત કેપ્ટન પોલીપ્લાસ્ટ સતત મજબૂત બની રહી છે. રાજકોટ બાદ કંપનીનું નવું સોપાન આંધ્રપ્રદેશના કર્નુલમાં શરૂ થયું છે, તો બીજી તરફ અાર્થિક રીતે કેપ્ટન પોલીપ્લાસ્ટ લિમિ.એ પોતાની સફર સતત જાળવી રાખી છે. બીજા ક્વાર્ટરના પરિણામ તરફ નજર કરીએ તો કંપનીએ રૂ.41 કરોડનો બિઝનેસ કર્યો છે. 31 ટકા ગ્રોથ નોંધાયો છે. જ્યારે નફો 4.3 કરોડનો નોંધાયો છે. કંપનીના એમ.ડી. રમેશભાઈ ખીચડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આવનાર વર્ષમાં કંપની વધુ એક ઊંચા સ્ટેજ પર પહોંચશે. કંપનીએ જે આર્થિક રીતે ગ્રોથ કર્યો છે તે જાહેર કરતા ખૂબ જ આનંદ થાય છે. કંપની ભારત દેશના દરેક સ્ટેટમાં પોતાની હાજરી ધરાવે છે, તેમજ વિશ્વના દરેક દેશોમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/1L0UCAAA

📲 Get Rajkot News on Whatsapp 💬