ગોકુલનગરના ડ્રેનેજ પ્રશ્ને વોર્ડ કચેરીમાં રામધૂન

  |   Vadodaranews

ગોત્રીના ગોકુલનગર અને ચંદ્રમોલેશ્વરનગરના 500થી વધુ મકાનોમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા રહીશોનો મોરચો વોર્ડ નંબર 11ની કચેરીમાં ધસી ગયો હતો અને ત્યાં રામધૂન બોલાવી હતી.શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ અશ્ફાક મલેકની આગેવાનીમાં રહીશોએ મોરચો કાઢયો હતોરહીશોએ અધિકારીઓની ગેરહાજરીમાં હલ્લાબોલ કર્યુ હતુ. રહીશોએ ફલોર પર બેસીને અડધો કલાક સુધી રામધૂન કરી તંત્રને સદબુધ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/HByiJQAA

📲 Get Vadodara News on Whatsapp 💬