ગેરકાયદે ખનીજ ભરીને જતા ડમ્પરોને બારોબાર જવા દેવાનું વ્યાપક કૌભાંડ

  |   Surendranagarnews

બગોદરા, તા. 14 નવેમ્બર 2019, ગુરુવાર

અમદાવાદ જિલ્લાના બગોદરા સહિત નેશનલ હાઈવે પર નાના-મોટા વાહનોની અવર-જવર સૌથી વધુ રહે છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અખુટ પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિની ચોરી અને વહન કરી મોટીસંખ્યામાં ઓવરલોડ ડમ્પરો બગોદરા હાઈવે પરથી પસાર થાય છે. તેમ છતાંય ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી બારોબાર મોટી રકમના હપ્તાઓ લઈ ઓવરલોડ ડમ્પરો પસાર કરવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, સાયલા, મુળી સહિતના અનેક તાલુકાઓમાંથી ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી, કોલસો, પથ્થર, માટી, કપચી સહિતની ખનીજ સંપત્તિનું ખનન કરી હજારોની સંખ્યામાં ડમ્પર સહિત ટ્રકો દ્વારા તેનું વહન કરવામાં આવે છે....

ફોટો - http://v.duta.us/FYVWGQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/d6l1ygAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬