ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા મંત્રી

  |   Jamnagarnews

જામનગર | શીખ સંપ્રદાયના પ્રથમ ગુરૂ ગુરૂનાનક દેવજી મહારાજની 550મી જન્મ જયંતી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુરૂદ્વારા ગુરૂ સિંઘ સભા આયોજીત વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા ઉપસ્થિત રહી ગુરૂકૃપા પ્રાપ્ત કરી હતી. શહેરમાં ગુરૂનાનક જયંતીની ઉજવણી નિમિતે છેલ્લા એક સપ્તાહથી પ્રભાસ ફેરી, શોભાયાત્રા તેમજ 48 કલાકના અખંડ પાઠ યોજાય રહ્યાં હતા. ગુરૂદ્વારા ગુરૂ સિંઘ સભા દ્વારા રાજ્યમંત્રી જાડેજાનું તલવાર આપી સન્માન કરવામાં આવેલ હતું....

ફોટો - http://v.duta.us/DTT-ggAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/8MtFVQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬