ઘોડીપાસાનો જુગાર રમતા 4 ઝડપાયા

  |   Rajkotnews

રાજકોટ | શહેર પોલીસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લીધા છે. કૈસરે હિંદ પુલ પાસે આજી નદીના પટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા અમિત ચંદ્રેશ અગ્રાવત, ગફાર આમદ કારવા, દિનેશ બચુ સોલંકી, જિગ્નેશ કિશોર રામાવતને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.12,600ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/hF6mdgAA

📲 Get Rajkot News on Whatsapp 💬