ઘોર કળિયુગ! નવસારીમાં સગા પિતાએ લોહીનાં સંબંધો કર્યા શર્મસાર, 6 વર્ષની પુત્રી પર....

  |   Gujaratnews

પિતા-પુત્રીનો સંબંધ અમૂલ્ય ગણાય છે. પિતાને પુત્રી લાડકવાયી હોય છે. અને પોતાની પુત્રી માટે પિતાને અપાર પ્રેમ હોય છે. પણ આ જ પિતા-પુત્રનાં પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. નવસારીનાં વાસંદામાં પિતાએ પોતાની સગી 6 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે આરોપી પિતા સામે પોક્શો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજના જમાનામાં હવસ કઈ હદ સુધી માણસ પર હાવી થઈ શકે છે તેનો આ જીવતો જાગતો કિસ્સો છે. એક પિતા થઈ પોતાની પુત્રી પર બળાત્કારની ઘટના હચમચાવી મૂકે તેવી છે. અને તેમાં પણ 6 વર્ષની પુત્રી કે જેને હજુ દુનિયાનું કાંઈ ભાન નથી, તેનાં પર સગો પિતા જ બળાત્કાર કરે તો કહેવું જ છું. આપણો આ સમાજમાં હવસનું આવું દુષણ કેમ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 6 વર્ષની એ માસૂમ દીકરી કે જેને હજુ સ્ત્રી-પુરુષમાં તો ઠીક કોઈની સાથે ભેદભાવ કરતાં પણ ન આવડતું હોય, હંમેશા રમત ગમત અને અને હસતી એ દીકરી આજે આંસુડાં વહાવી રહી હશે. આવી નાની ઉંમરમાં સગા પિતાએ કરેલાં બદકામનાં એ સપનો તેને આખી જિંદગી ડરાવતાં રહેશે. એક પિતા થઈને પોતાની જ પુત્રી પર બદકામ કરવાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે....

ફોટો - http://v.duta.us/oTJqNQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/36unSwAA

📲 Get gujaratnews on Whatsapp 💬