ચિલ્ડ્રન્સ ડે : Ceeમાં બાળકો માટે નેચર ટ્રેલ યોજાઈ

  |   Ahmedabadnews

ચિલ્ડ્રન ડેને ધ્યાનમાં રાખતા સીઈઈ દ્વારા સ્કૂલના બાળકો માટે જુદા-જુદા પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને તેમના માટે નેચર ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સીઈઈ કેમ્પસમાં ફરીને બાળકોએ એન્વાયરમેન્ટ એક્ટિવિટીમાં પણ ભાગ લીધો હતો. આ સાથે-સાથે સુંદરવનની અંદર બર્ડ ફીડિંગ એક્ટિવિટી યોજવામાં આવી હતી. જેમાં પ્રાણીઓના મોડલ મૂકીને બાળકોને પ્રેક્ટિકલી સમજાવવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા સીઈઈ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પ્રિયા નાયરે કહ્યું હતું કે, બાળકોને ચિલ્ડ્રન્સ ડેના દિવસે ખુશી આપવાનો અહેસાસ કરાવવા માટે અને તેમને નેચર સાથે જોડવાની સાથે સાથે જુદી-જુદી ફન એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી. જેમાં ટ્રેઝર હન્ટ જેવી ગેમ્સ પણ રમાડવામાં આવી હતી.

સિટી રિપોર્ટર . અમદાવાદ

ફોટો - http://v.duta.us/zFZJYwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5pYOIwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬