જીગરદાન ગઢવી Tovમાં પર્ફોર્મ કરશે

  |   Vadodaranews

િસટી રિપોર્ટર | ભારતના સૌથી લાંબા ફૂડ-મ્યુઝિક ફેસ્ટનું શહેરના ગોત્રી વિસ્તારના સત્યનારાયણ લોન્સ ખાતે આયોજન કરાયું છે. 18 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી ચાલનાર આ ફેસ્ટિવલને ટેસ્ટ ઓફ વડોદરા તરીકે ઓળખાય છે. જેમાં કાર્યક્રમો, ફૂડ સ્ટોલ અને ફોટો બુથ મુકવામાં આવ્યા છે. જે ફેસ્ટિવલમાં 15 નવેમ્બરના રોજ ગાયક જીગરદાન ગઠવી, 16 નવેમ્બરના રોજ સાઉથ આર્ફિકન ડીજે કેન્ડિસ રિડિંગ અને 17 નવેમ્બરના રોજના રોજ ડીજે શાન પરફોર્મ કરશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/MeU5xgAA

📲 Get Vadodara News on Whatsapp 💬