જામનગરમાં ઘણાં સમયથી બંધ હાલતમાં પડેલી ખાનગી એમ્બ્યુલન્સમાં આગ

  |   Jamnagarnews

જામનગરમાં ગુરૂદ્રારા ચોકડી પાસે આવેલી ગોકુલ હોસ્પીટલની બાજુમાં છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં પડેલી ખાનગી એમ્બ્યુલન્સ ગુરૂવારે સવારે 6.30 વાગ્યા આસપાસ અચાનક ભડભડ સળગી ઉઠી હતી.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.પરંતુ એમ્બ્યુલન્સમાં કયાં કારણોસર આગ લાગી તે તપાસનો વિષય બન્યો છે. તસવીર : હસીત પોપટ...

ફોટો - http://v.duta.us/6lTjywAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/i96SYgAA

📲 Get Jamnagar News on Whatsapp 💬