જામનગરમાં નેત્ર-દંત નિદાન કેમ્પનું આયોજન

  |   Jamnagarnews

જામનગર | શહેરમાં વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર-દંત નિદાન કેમ્પ તા. 15ના સવારે 10.30 થી 12 દરમિયાન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ખંભાળિયા નાકા બહાર, નેશનલ હાઈસ્કૂલ મેદાનમાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં તેમને આવવા-જવા, દવા, ટીપાં ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. દંત નિદાન કેમ્પમાં ડો. જયસુખ મકવાણા અને તેમની ટીમ સેવા આપશે. જેમાં દર્દીઓના હલતા દાંત જાલંધર પદ્ધતિથી કાઢી આપવામાં આવશે તો કેમ્પનો લાભ લેવા વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Fjh23AAA

📲 Get Jamnagar News on Whatsapp 💬