જિલ્લા શિક્ષણ વિભાગ બાળકોના ભવિષ્યને પ્રાધાન્યતા આપવા 207 સ્કૂલોને મર્જ કરશે

  |   Gujaratnews

સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં 207થી વધુ પ્રાથમિક શાળાઓને મર્જ કરવાની તૈયારીઓ આરંભાઈ છે કે જે પ્રાથમિક શાળામાં 30થી ઓછી સંખ્યા હોય તે તમામ સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવામાં આવશે. જેના પગે જિલ્લાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સીધી અસર થનાર છે. જોકે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના ભવિષ્યને પ્રાધાન્યતા આપવાના મુદ્દે બેઠક 207 સ્કૂલોમા સર્વે કરી મર્જ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

એક તરફ 'ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત'ની વાતો વચ્ચે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ દિન પ્રતિદિન નિમ્ન સ્તરે જઈ રહ્યું છે. ત્યારે હવે મોડે મોડે પણ રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગ દ્વાર બાળકોને શિક્ષણ આપનારી સંસ્થાઓનું સર્વે શરૂ કરવામાં આવી છે. અને જે શૈક્ષણિક સંસ્થાઓમાં 30થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સાબરકાંઠા જિલ્લાની 207 સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવામાં આવશે....

ફોટો - http://v.duta.us/FZYhqwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/-imHxwEA

📲 Get gujaratnews on Whatsapp 💬