ટુ-વ્હીલર માટે પસંદગીના નંબર માટે ઓકશન

  |   Kutchhnews

કચ્છ જિલ્લાના ટુ-વ્હીલર વાહનો માટે પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન ઓકશન કરાય છે, ત્યારે GJ-12-EC 0001 TO 9999 શરૂ કરવામાં આવનાર છે તો બાકીની સીરીઝ જેવી કે GJ 12 DJ, DK, DL, DN, DP, DQ , DR, EA અને EB સીરીઝોમાં બાકી રહેલ નંબરોમાં ઓનલાઇન અરજી કરી શકાશે. તા.14થી 21-11 સુધી અરજી થશે, 22થી 25 સુધી બીડીંગ કરી શકાશે અને 25ના બપોરે બે વાગ્યે ઓકશનનું પરીણામ જાહેર થશે. ઓનલાઇન ઓકશનમાં ભાગ લેનાર અરજદારે http://v.duta.us/nH9g_QAA પર નોંધણી કરી, યુઝર આર.ડી., પાસવર્ડ મેળવવાનો રહેશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારે જો આ નિયમ સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્‍ફળ જાય તો મુળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઇન ઓકશન દરમ્યાન અરજદારે RBI દ્વારા નકકી કરેલ દરે ચાર્જ ચૂકવવાના રહેશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/18VGpQAA

📲 Get Kutchh News on Whatsapp 💬