દલા તરવાડી પપેટ ફેસ્ટમાં જશે

  |   Ahmedabadnews

આ છે રોડ પપેટ દલા તરવાડી અને વશરામજીના કેરેક્ટર. અમદાવાદના મહેર ગ્રૂપના આર્ટિસ્ટ પપેટની પરંપરા જીવંત રહે તે માટે દેશ-વિદેશમાં પપેટ શોનું આયોજન કરે છે.

દલા તરવાડીની રીંગણાની વાર્તા હવે પપેટ મારફતે પપેટ ફેસ્ટિવલ પુતુલ યાત્રામાં પહોંચશે. ભારત સરકારની સંગીત નાટક અકાદમી દ્વારા ઉદેપુરમાં 14થી 18 નવેમ્બર દરમિયાન 4 દિવસનો પપેટ ફેસ્ટિવલ શો યોજાશે જેમાં અમદાવાદનું મહેર ગ્રૂપ અને તેના કલાકારો ગુજરાતી ભાષામાં અાપણે જે દલા તરવાડીની રીંગણની ચોરીની વાર્તા સાંભળીને મોટા થયા છીઅે તે પપેટ દ્વારા રજૂ કરશે....

ફોટો - http://v.duta.us/uomKggAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/T8K29wAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬