પંચતંત્રની વાતોની રસપ્રદ ચર્ચા યોજાશે

  |   Vadodaranews

િસટી રિપોર્ટર | ઇન્દીરા ગાંધી નેશનલ સેંટર ફોર ધ આર્ટસ, મિનીસ્ટ્રી ઓફ કલ્ચર, વડોદરાના રીજનલ સેંટર દ્વારા MSUની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટીના પં.દિનદયાલ ઓડિટોરીયમ ખાતે પબ્લીક લેક્ચરનું યોજાશે. જેમા મુખ્વ વક્તા તરીકે વી.કે.માધવ મોહન હાજર રહેશે. તેઓ 21મી સદીના લીડરશીપ અને મેનેજમેન્ટ માટે પંચતત્રની અનેક રસપદ્ર વાતોની ચર્ચા કરશે. લેક્ચર 15 નવેમ્બરે સાંજે 4 થી 5.30 સુધી ફેકલ્ટીના ઓડિટોરીયમમાં થશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/MuwXkQAA

📲 Get Vadodara News on Whatsapp 💬