પાટણના પદ્મનાભના મેળામાં કાનૂની માર્ગદર્શન અંગેનો સ્ટોલ ખુલ્લો મુકાયો

  |   Patannews

પાટણમાં પદ્મનાભ સ્વામી ભગવાનના રાત્રે મેળા ચાલી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં આવતા લોકોને કાનૂની માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માહિતી સ્ટોલ ખુલ્લો મુકાયો છે.સત્તામંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બી.એસ.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કુમારી કે આર પ્રજાપતિ ના હસ્તે સ્ટોલ નું ઉદઘાટન કરાયું હતું .આ પ્રસંગે ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ એકે ગુપ્તા, ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ કે શાહ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ એમ.એસ દવે, સિવિલ જજ અને સત્તા મંડળના ના સચિવ વી.જે.ગઢવી, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સમી એન જી શાહ, બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ એએમ બુખારી ઉપરાંત કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા....

ફોટો - http://v.duta.us/R2EkIgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/s82L0wAA

📲 Get Patan News on Whatsapp 💬