પાટણમાં નગર પાલિકાના કાર્યક્રમમાં મહિલાઓ વરસાદી પાણી મામલે ગરજી

  |   Rajkotnews

પાટણમાં પાલિકા દ્વારા પ્રજાના દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શહેરની કર્મભૂમિ સોસાયટીમાં સાફ-સફાઈ અને ગંદકી દૂર કરી ગટર ઊભરાવવાની સમસ્યા હલ કરી હતી.વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હાલ ન થઈ હોઈ મહિલાઓએ પાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

પાટણ શહેરમાં પાલિકાના ઉપપ્રમુખ લાલેશ ઠક્કર દ્વારા પ્રજાના દ્વારા શરૂ કરેલ કાર્યક્રમ અંતર્ગત ગુરૂવારે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલ કર્મભૂમિ અને મીનલ પાર્ક સોસાયટી વિસ્તારમાં રસ્તા પર જ ભૂગર્ભ ગટર ઊભરાવાની તેમજ વિસ્તાર આસ પાસ થયેલ ગંદકીની સમસ્યા હલ કરવા કામગીરી કરવામાં આવી હતી ત્યારે ઘણા વર્ષોથી વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીની સમસ્યા મામલે અનેક રજુઆત અને બાહ્યધરી આપવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા હલ કરવામાં ન આવી હોય વિસ્તારની મહિલાઓએ પાલિકાની સામે ભડાશ ઠાલવી ભારે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.ઉપપ્રમુખ ધ્વરા સત્વરે વિસ્તારમાં પાણી ભરાવવાનું સમસ્યા મામલે પાલિકા દ્વારા કરેલ આયોજન મુજબ કામગીરી શરૂ કરાશે.તેવી બાહ્યધરી આપી હતી....

ફોટો - http://v.duta.us/2QstgAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/nZAjRAAA

📲 Get Rajkot News on Whatsapp 💬