પતિને શારીરિક સંબંધની ભૂખ પડી ભારે, પત્નીએ દેખાડી દીધો યમરાજનો ચહેરો

  |   Gujaratnews

અમદાવાદનાં નરોડા વિસ્તારમાંમાં પત્નીને મચ્છર કરડતા પતિને દાસ્તાં વડે ધોઈ નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. પરંતુ આ મામલે સામસામી ફરિયાદ દાખલ થઇ છે જમા પત્નીનો આરોપ છે કે, તેનો પતિ અને તેની સાસરી પક્ષના લોક ગત ગણા વર્ષોથી તેને માનસિક અને શારિરીક રીતે હેરાન કરી રહ્યા છે. સાથે પત્નીનું કહેવું છે કે તેના પતિએ રાત્રીના 2.30 વાગ્યાની આસપાસ તેની સાથે શારિરીક સંબંધની માંગણી કરી હતી. જોકે આ દરમિયાન તેમની દીકરી પણ સાથે સૂઇ રહી હતી માટે પત્નીએ તેનો સાફ ઇન્કાર કર્યો હતો પરંતુ પતિ પોતાની માંગ પર કાયમ રહ્યો અને આ કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઇ બંન્ને પક્ષ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા....

ફોટો - http://v.duta.us/MTckCwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/DY7iugAA

📲 Get gujaratnews on Whatsapp 💬