પરીક્ષા કેન્દ્રોમાં ઇલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

  |   Porbandarnews

પરીક્ષા કેન્દ્રોમાં ઇલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો મોબાઇલ ફોન તથા ઇલેકટ્રોનિકસ ઉપકરણો દ્વારા તૈયાર થઇ, પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવો બનતા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી રાજેશ. એમ. તન્નાએ પોરબંદર જિલ્લામાંમાં પરીક્ષા માટે નક્કી કરાયેલા તમામ પરીક્ષા કેન્દ્વોમાં તા.17-11-2019 ના રોજ બપોરના 11 થી 3 સુધી મોબાઇલ ફોન તથા ઇલેકટ્રોનિકસ ઉપકરણો પરીક્ષાખંડમાં ન લઇ જવા હુકમથી જણાવવામાં આવ્યું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/XSowuwAA

📲 Get Porbandar News on Whatsapp 💬