પૂર્વ િવસ્તારમાંથી પાણીના 206 સેમ્પલ લેવાયા ઃ 74 ફેઈલ થયા

  |   Vadodaranews

શહેરમાં દિવાળીના તહેવારોમાં લો પ્રેસરથી પાણી મળવાની સમસ્યાનો ઉકેલ આવી ગયાનો પાલિકાએ દાવો કર્યો છે ત્યારે તે સમય દરમ્યાન લેવાયેલા પાણીના 1177 સેમ્પલમાંથી 110માં સુવેઝ મિશ્રણ હોવાનુ ખુલ્યું છે અને તેમાંયે 74 સેમ્પલ માત્ર પૂર્વ વિસ્તારના હોવાનો ભાંડો ફૂટયો છે.

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં નવ મહિના સુધી પાણીની મોંકાણ સર્જાઇ હતી. જેમાંયે, સાત મહિના સુધી ગંદુ,કાળુ,પીળુ પાણી આવ્યું હતું અને વાઘોડિયા રોડ,આજવા રોડ,ડભોઇ રોડ,સોમા તળાવ,કપૂરાઇ,પ્રતાપનગર,માંજલપુર,લાલબાગ,મકરપુરા,જાંબુવા,તરસાલી,માણેજા વિસ્તારના રહીશો હેરાનપરેશાન થઇ ગયા હતા. જેના કારણે, પાલિકાએ છ લાખ નાગરિકોને મિલકતવેરાના બિલો ત્રણ મહિના મોડા આપ્યા છે. રાજય સરકારના નર્મદા વિભાગના મંત્રી યોગેશ પટેલે આ પ્રશ્ને દરમ્યાનગીરી કરતાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો હતો અને ગંદા પાણીમાંથી શહેરીજનોને મુક્તિ મળી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vzYv8wAA

📲 Get Vadodara News on Whatsapp 💬