પાલિકાએ શોધ્યો 'ઇલાજ'

  |   Suratnews

હાલ સમગ્ર શહેરમાં ડેન્ગ્યુ ભયાનક સ્તરે પહોંચી ગયો છે. અત્યારસુધીમાં ડેન્ગ્યુથી પિડીત દર્દીઓની સંખ્યા 1500 ને વટાવી ચૂકી છે, પરંતુ મનપા આ આંકડાઓને માનવા તૈયાર જ નથી. કારણ કે મનપા હોસ્પિટલોના રિપોર્ટને માનતી જ નથી. આ અંગે એસએમસીનું કહેવું છે કે શહેરમાં માત્ર ડેન્ગ્યુ પોઝિટીવના માત્ર 157 દર્દીઓ જ છે. ડેન્ગ્યુની સારવાર કરનારા ડોકટરો એલાઈજા એલએસ-1 એન્ટીજન રિપોર્ટને જ પોઝિટીવ માને છે. જોકે મનપાના આધિકારીઓ આ રિપોર્ટને યોગ્ય ગણાવતા નથી. મનપાનું કહેવું છે તે આઈજીએમ એન્ટીબોડી રિપોર્ટમાં પોઝિટીવ આવશે તો જ અમે માનીશું કે દર્દીને ડેન્ગ્યુ થયો છે. મનપાના કેટલાક અધિકારીઓ એલાઈજા મેથડથી એનએસ-1 એન્ટીજન અને આઈજીએમ એન્ટીબોડી બંને રિપોર્ટને પોઝિટીવ માને છે. પરંતુ અધિકારીઓ માત્ર આઈજીએમ એન્ટીબોડીને જ ડેન્ગ્યુ કહે છે....

ફોટો - http://v.duta.us/ofKk3gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ehTEUQAA

📲 Get Surat News on Whatsapp 💬