પાલનપુરના વિદ્યાર્થીને કરાટેમાં બ્રોન્ઝ મેડલ

  |   Palanpurnews

પાલનપુર | ખેલ મહાકુંભમાં ગુજરાત લેવલની અન્ડર-14ની કરાટેની સ્પર્ધા કડી સર્વ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં ઓલ ગુજરાતમાંથી 66 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પાલનપુરના માહિર ઉમંગભાઇ વૈષ્ણવએ અન્ડર-14ની કરાટેની સ્પર્ધામાં ભાગ લઇ ગુજરાતમાં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આમ માહિરએ સમાજ, શાળા તેમજ પાલનપુરનું નામ રોશન કર્યું છે....

ફોટો - http://v.duta.us/phdBdAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ZhXPmAAA

📲 Get Palanpur News on Whatsapp 💬