ફાંગલીના તલાટી અેક પગાર કન્યા કેળવણી પાછળ વાપરશે

  |   Patannews

સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે ગ્રામસભા યોજાઇ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી વિજ્યાબેન પ્રજાપતિ, ગામના સરપંચ જેસંગભાઈ આહીર ,તાલુકાના ખાતાકીય અધિકારીઓ,તલાટી મહેશ મુખી સોઢવ અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં ગામના લોકોની સુખાકારી અંગે ચર્ચાઅો કરાઇ હતી.ગ્રામસભામાં રસ્તા, ગટર તેમજ અનુસૂચિત જાતિ વિસ્તારમાં સીસીરોડનું પ્લાનિંગ તેમજ સરક્ષણ દીવાલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.તાલુકા વિકાસ અધિકારીઅે અનુસૂચિત જાતિ રહેણાંક વિસ્તારની મુલાકાત લીધી હતી .તલાટી મહેશભાઇઅે કન્યા કેળવણીને પ્રોત્સાહન અાપવા માટે વર્ષમાં અેક પગાર ધોરણ 1 માં પ્રવેશ લેતી દીકરીઓના ખાતામાં રકમ જમા કરાવશે તેવી જાહેરાત કરી હતી.....

ફોટો - http://v.duta.us/GsLYLgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/LbnceAAA

📲 Get Patan News on Whatsapp 💬