બુકફેરમાં આજે 'રશ્મિરથી'નું વાચિકમ થશે

  |   Ahmedabadnews

સિટી રિપોર્ટર | ગુરૂવારથી 8મા અમદાવાદ નેશનલ બુકફેરનો પ્રારંભ થયો છે. શહેરીજનો આખો દિવસ સ્ટોલ પરથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિતની ભાષાની બુક્સ લઈ શકશે. જ્યારે સાંજે 7 વાગે 'ત્રિવેણી:સૂર શબ્દ તાલ' અંતર્ગત રશ્મિરથીનું વાચિકમ થશે. ફનાટિકા ગ્રૂપના ચિંતન પંડ્યા અને કલાકારો આ પ્રસ્તુતિ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે વાચે ગુજરાત અંતર્ગત નેશનલ બુકફેરનો પ્રારંભ થયો જે આજે 8મા ફેર સુધી પહોચ્યો છે. આ ફેરમાં આજે વાચિકમ પછી 23મી નવેમ્બર સુધી ડાયરો, ટૉક શો, ગુજરાતી કાવ્ય સંગીત, કવિ સંમેલન, ટેલેન્ટ શો અને મહિલા કવિ સંમેલન યોજાશે. આમ શહેરીજનોને પુસ્તકોની સાથે સાહિત્યિક સેશન્સને માણવાની પણ તક મળશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/BBOR8AAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬