બેન્કશાખાઓને પેન્શનર ખાતેદારોને હયાતી પ્રમાણિત કરી આપવા સુચના

  |   Ahmedabadnews

ખાનગી કંપનીઓ, નિગમના કર્મચારીઓને નિવૃત્ત થયા પછી પી.એફ કચેરી રાહે દર મહિને મળતા પેન્શન માટે દર વર્ષે નવેમ્બર મહિનાના અરસામાં તેમની હયાતી અંગૂઠા નિશાન આપી ઓનલાઇન પ્રમાણીત કરાવી ફરજીયાત છે. ત્યારે વયસ્ક પેન્શનરોનો મહેસાણા પી.એફ. ઇન્સપેક્ટરની કચેરીએ હયાતી રીન્યુઅલ માટે ઘસારો શરૂ થયો છે.જોકે કચેરીના આસિસ્ટન્ટે કહ્યુ કે, જે બેંક શાખામાંથી પેન્શન રકમ મળે છે તે શાખામાં પણ હયાતિ પ્રમાણિત કરાવી શકાય છે અને આ અંગે તમામ બેંકોને સુચના અપાઇ છે.જોકે ઘણા પેન્શનરો દૂર દૂરથી સીધા કચેરીએ આવીને ઓનલાઇન હયાતિ પ્રમાણિત કરાવી જાય છે. કોઇ બેંક શાખા તેમના પેન્શનર ખાતેદારને હયાતિ પ્રમાણિત ન કરાવી આપે તો કચેરીએ ફરીયાદ કરી શકાય.જોકે અત્યારસુધી આવી કોઇ લેખિત ફરીયાદ કચેરીને મળી નથી.જે બેંકશાખામાં ખાતુ છે તે શાખા જ હયાતિ વેરીફીકેશન કરી આપશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/pmv0UgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬