ભાવનગર / બુધેલમાં કારને ટર્ન મારવા બાબતે સરપંચ સહિત 20 શખ્સોએ શિપબ્રેકરોને માર મારી લોહીલૂહાણ કર્યા, વેપારીઓએ બંધ પાળ્યો

  |   Rajkotnews

મોડી રાત્રે કલેક્ટર કચેરીમાં શિપબ્રેકરોએ ધરણા કર્યા, આજે બંધનું એલાન

સરપંચ, દાનસંગ સહિત 11 શખ્સો સામે ફરિયાદ, રૂપાણી સર્કલથી રેલી નીકળી

ભાવનગર: ભાવનગરના અગ્રણી શિપબ્રેકરો પર કારને ટર્ન મારવા બાબતે ઝઘડો કરી બુધેલ ગામના સરપંચ સહિત 20 જેટલા માથાભારે શખ્સોએ હીચકારો હુમલો કરી જાહેર રસ્તા પર ઢોર માર મારી લોહી લુહાણ કરી દીધા હતા. આ ગુંડાગીરીના વિરોધમાં વેપારીઓ, શિપબ્રેકરો અને આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ગુંડાગર્દીના વિરોધમાં મોડી રાત્રે કલેક્ટર કચેરીમાં 500થી વધુ વેપારીઓ એકત્ર થઇ ધરણા કર્યા હતા. આજે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અલંગ, હીરાબજાર અને ટ્રાન્સપોર્ટ, એસો. સહિતના 58 જેટલા એસોસીએશનોએ બંધ પાળ્યો છે. બનાવનો વિરોધ કરવા આજે સવારે 10 વાગે રૂપાણી સર્કલથી રેલી નીકળી કલેક્ટર કચેરીએ પહોંચી હતી....

ફોટો - http://v.duta.us/p7J_EQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/t1UwXwAA

📲 Get Rajkot News on Whatsapp 💬