રાજકોટમાં વ્રજરાજ કુમારજીનો 34મો જન્મદિન ઊજવાયો

  |   Ahmedabadnews

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યુવાવૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો 108 શ્રી વ્રજરાજકુમારજીનો 34મો જન્મદિવસ ગુરુવારે ઊજવાયો હતો. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ જીવંત રાખવા, સનાતન વૈદિક ધર્મની સમજ યુવા પેઢી સુધી પહોંચાડવા કાર્યરત, યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત એવા વલ્લભ યૂ થ ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક શ્રી વલ્લભકુળભૂષણ યુવાવૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો 108 શ્રી વ્રજરાજકુમારજીના જન્મદિવસે અભિવાદન સમારંભ તેમજ અલૌકિક અનુષ્ઠાનો યોજાયા હતા. ભક્તિ સંગીત સંધ્યા, તેમજ દિવ્ય વચનામૃતનો લાભ ભક્તોને પ્રાપ્ત થયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/91lsngAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬