રાજકોટ / કરદાતાની કઠણાઈ : એક એસેસમેન્ટમાં 100થી 30 હજાર સુધી પેજ અપલોડ કરવા પડે છે

  |   Rajkotnews

નોટબંધીનો અધ્યાય પૂરો થશે: રાજકોટ રિજિયનમાંથી 5 હજાર કેસ એસેસમેન્ટમાં ગયા

રાજકોટ: નોટબંધીના કેસોનું એસેસેમેન્ટ અંતિમ તબક્કામાં છે. આ એસેસમેન્ટ પૂરા કરવામાં વેપારી, સીએ, ટેક્સ કન્સલ્ટન્ટોને પરસેવો વળી જાય છે. પાન નંબરથી લઈને ટર્નઓવર સુધીની એટલી બધી વિગતો માગવામાં આવી છે કે એક કેસના એસેસમેન્ટની વિગતો ભેગી કરવામાં આઠ દિવસથી લઈને 15 દિવસ નીકળી જાય છે. આ બધી વિગતો ભેગી કર્યા બાદ એસેસમેન્ટ કરવામાં બીજા પંદર દિવસ નીકળી જાય છે. આ બધી વિગતો કમ્પ્યૂટરમાં અપલોડ થાય ત્યારે પેજની સંખ્યા 100 થી લઈને 30 હજાર સુધી પેજ થાય છે. વ્યવસ્થા સરળ બને તે માટે ઈ-એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે, પણ વ્યવસ્થા કરતા અવ્યવસ્થા વધુ હોવાનું સીએ, ટેક્સ કન્સલ્ટન્ટ કહી રહ્યા છે. રાજકોટ રિજિયનમાંથી 5 હજાર કેસ એસેસમેન્ટ માટે પસંદ થયા છે....

ફોટો - http://v.duta.us/mAEhfQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/2aXUZAAA

📲 Get Rajkot News on Whatsapp 💬