રાજકોટ |પારેખ ગોરધન ભાઇ (રીબડાવાળા ઉ.વ.89)તે સ્વ.કાનજીભાઇ પરસોત્તમભાઇ પારેખના પુત્ર,

  |   Rajkotnews

રાજકોટ |પારેખ ગોરધન ભાઇ (રીબડાવાળા ઉ.વ.89)તે સ્વ.કાનજીભાઇ પરસોત્તમભાઇ પારેખના પુત્ર, નવીનભાઇ, વિનોદ ભાઇ, હર્ષદભાઇના પિતા અને સ્વ.ગીરધરલાલ પરસોત્તમભાઇ ઝીંઝુવાડિયા (જોડિયા)ના જમાઇ તા. 14ના અવસાન પામ્યા છે.સદ્દગતનું બન્નેપક્ષનું બેસણું તા. 15ને શુક્રવારના રોજ સવારે 10 થી 11.30 કલાકે, સોની સમાજની વાડી, યુનિટ નં-1, કોઠારિયા રોડ, રાજકોટમાં રાખ્યું છે.

મૂળ ઢોલરા, તા.લોધિકા, હાલ રાજકોટ ઇન્દ્રસિંહ સરતાનસિંહ જાડેજા (ઉ.વ.86)નું તા.13ના અવસાન થયું છે. બેસણું તા. 16ને શનિવરના રોજ સાંજે 4 થી 6 કલાકે, ઢોલરા હાઉસ, કાંતાસ્ત્રી િવકાસગૃહ મેઇન રોડ, આશાપુરા ઓટો ગેેરેજ પાસે, રાજકોટમાં રાખ્યું છે.

દશા સોરઠિયા વણિક બિલખા નિવાસી ગં.સ્વ.નિર્મળાબેન મગનલાલ વસાણીનું તા. 10ના અવસાન થયું છે. તે દિલીપભાઇ, જયેશભાઇ, દક્ષાબેન લલીતભાઇ બાખરિયા (રાજકોટ), મીનાબેન તુષારભાઇ મહેતા (જામનગર)ના માતા, મહેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇ, દેવેન્દ્રભાઇ, કિશોરભાઇ, મુકેશ ભાઇના કાકીની સાદડી તા. 16ને શનિવારના રોજ માલવિયા વાડી, ગોંડલ રોડ રાજકોટમાં સાંજે 4 થી 5.30 કલાકે, રાખેલ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/1SXLCwAA

📲 Get Rajkot News on Whatsapp 💬