રૂદ્રમાતા ડેમમાં પાણી પુરવઠાના સંપમાંથી ઝેરી ગેસ લીક
ભુજ તાલુકાના રૂદમાતા ડેમ પાસે ગુજરાત પાણી પુરવઠા બોર્ડનો સંપ છે, જેમાંથી રાત્રે ઝેરી ગેસ લીક થતા ડિઝાસ્ટ મામલતદાર પ્રજાપતિ ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને લઈને ઘટના સ્થળે ધસી ગયા હતા. વાતાવરણમાં ઝેરી ગેસની અસર વર્તાતી હતી. પરંતુ, ગ્રામજનો અને જીવજંતુની જાનહાનિના અહેવાલ નથી. સદભાગ્યે કોઈને કોઈપણ પ્રકારની ઝેરી અરસ થઈ ન હતી. અેવું ફાયર બ્રિગેડના વડા અનિલ મારુઅે જણાવ્યું હતું....
ફોટો - http://v.duta.us/tZASZQAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/CUsE1gAA